Disclaimer
Welcome to SGKSS
Set Password
Registration
Login
શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત.
Shree Gurjar Kshatriya Samaj
SGKSS
ESTD : 1978 | Reg. : A/2170
Home
About Us
History
Objective
Member
Matrimonial
Photo Gallery
Employment
Employment Guidance
Employment Notice
Upload Employment Notice
Career
Scholarship / Fellowship
Career Guidance
Career Guidance - Dr.Gaurav Shah
Govt Resolution
Contact Us
Reach to us
Form Distributor
Welcome to Shree Gurjar Kshatriya Samaj, Surat.
SHREE GURJAR KSHATRIYA SAMAJ is a community of people originating from Saurashtra region of Gujarat, whom have settled in various districts of Gujarat and Maharashtra. It provides a platform to preserve our values and heritage to its community members. It also provides a platform for all members to interact socially, professionally and culturally. The main objective of SHREE GURJAR KSHATRIYA SAMAJ, SURAT (SGKSS) is to promote a sense of community spirit amongst all generations of its members by arranging and coordinating various events.
Read more...
Photo Gallery
View All Photo Gallery→
બોર્ડની પરીક્ષા મનોમંથન- સંઘર્ષથી સફળતા સુધી-2019
શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ સુરત શિક્ષણ સમિતિ દ્વારા તારીખ ૨૮/૧૨/૨૦૧૯ ના રોજ યોજાયેલ "બોર્ડની પરીક્ષા મનોમંથન- સંઘર્ષથી સફળતા સુધી"કાર્યક્રમ ની ઝલકો..
23rd Prize Distribution 2019
date 23-06-2019
32nd Samuh Lagna Samaroh
Dtd. 10/02/2019
21rd Prize Distribution 2017
Dtd. 2017
News & Events
All Event→
વિનામૂલ્યે વર્ગોનું આયોજન
"શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત-શિક્ષણ સમિતિ"
શિક્ષિત સમાજ, વિકસિત સમાજ
શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત-શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (કોમર્સ અને સાયન્સ) ના જ વિદ્યાર્થીઓ માટે સમાજના શિક્ષક મિત્રો દ્વારા વિનામૂલ્યે વર્ગોનું આયોજન.
કોવીડ-૧૯ ના લોકડાઉન ના કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડેલી માઠી અસર ના કારણે તેમજ વાલીઓની આર્થિક પરિસ્થિતિ અને અન્ય કારણો સર પડેલી મુશ્કેલીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમાજના શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થી હિત માં વિનામૂલ્યે વર્ગોનું આયોજન કરી રહ્યા છીએ.
જે અંતર્ગત ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સ અને સાયન્સ ના વિદ્યાર્થીઓના નામની નોંધણી તા. ૨૦-૦૩-૨૦૨૧ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે કરાવવી અનિવાર્ય છે.
વિદ્યાર્થીઓ ને નામ નોંધણી અંગેની વિગતો.
નામ :
ધોરણ :
માધ્યમ : ગુજરાતી/અંગ્રેજી
ફોન નં. :
રહેઠાણ :
(આ પ્રકારે વિગત લખી ને નીચે આપેલ ધોરણ પ્રમાણે ના ફોન નં. પર Whatsapp મેસેજ કરી નોંધણી કરાવવાની રહેશે.)
વિદ્યાર્થીઓને નામ નોંધાવવા માટે ના સંપર્કો.
◽️ ધોરણ ૧૦ માટે:-
ભાવેશભાઈ આર. જાવિયા
૯૫૮૬૦-૬૦૮૧૯
ભરતભાઈ વી. વાઘેલા
૯૮૨૫૧-૬૬૨૯૫
◽️ ધોરણ ૧૨ કોમર્સ માટે
ઘનશ્યામભાઈ પરમાર ૯૬૬૨૨-૪૧૯૬૦
◽️ ધોરણ ૧૨ સાયન્સ માટે
પરેશભાઈ રામપરિયા ૯૦૧૬૨-૮૭૬૧૭
જીતેન્દ્રભાઇ રાઠોડ
૯૦૩૩૧-૬૬૨૩૧
🔴નોંધ...
૧:- કાર્યક્રમ ની વધુ વિગતો નામ નોંધણી કરાવેલ વિદ્યાર્થીઓ ને ફોન દ્વારા જાણ કરવામાં આવશે.
૨:- કાર્યક્રમ માં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માં શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત-શિક્ષણ સમિતિનો નિર્ણય અંતિમ અને સર્વે ને બંધનકર્તા રહેશે, જેમાં કોઈ પણ દલીલ ને અવકાશ નથી.
Registration
શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરતની આ વેબસાઈટમાં Registration માટે સમાજની શિક્ષણ સમિતિનું ફોર્મ મેળવી, ફોર્મ નંબરથી Registration કરી શકાશે. Registration બાદ ભરેલું ફોર્મ સમાજના કાર્યાલયમાં અથવા સમાજના પ્રતિનિધિને જમા કરાવવું જરૂરી છે. ફોર્મ મેળવવા માટે Form Distributor ની તમામ માહિતી
Contact Us
માંથી મળી શકશે. શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરતના તમામ જ્ઞાતિજનોને આ વેબસાઈટમાં Registration કરવા તથા કરાવવા નમ્ર વિનંતી છે.
Help
For any website assistance feel free to Contact our IT-Cell.
➥
Send your query.
OR
Call our IT-Cell
Vishal Chotaliya :
9737042722
OR
Mail us :
support@gkssrt.com