Welcome to Shree Gurjar Kshatriya Samaj, Surat.

News & Events All Event→

  • વિનામૂલ્યે વર્ગોનું આયોજન
  • "શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત-શિક્ષણ સમિતિ"

    શિક્ષિત સમાજ, વિકસિત સમાજ

    શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત-શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (કોમર્સ અને સાયન્સ) ના જ વિદ્યાર્થીઓ માટે સમાજના શિક્ષક મિત્રો દ્વારા વિનામૂલ્યે વર્ગોનું આયોજન.

    કોવીડ-૧૯ ના લોકડાઉન ના કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડેલી માઠી અસર ના કારણે તેમજ વાલીઓની આર્થિક પરિસ્થિતિ અને અન્ય કારણો સર પડેલી મુશ્કેલીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમાજના શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થી હિત માં વિનામૂલ્યે વર્ગોનું આયોજન કરી રહ્યા છીએ.

    જે અંતર્ગત ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સ અને સાયન્સ ના વિદ્યાર્થીઓના નામની નોંધણી તા. ૨૦-૦૩-૨૦૨૧ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે કરાવવી અનિવાર્ય છે.

    વિદ્યાર્થીઓ ને નામ નોંધણી અંગેની વિગતો.
    નામ :
    ધોરણ :
    માધ્યમ : ગુજરાતી/અંગ્રેજી
    ફોન નં. :
    રહેઠાણ :

    (આ પ્રકારે વિગત લખી ને નીચે આપેલ ધોરણ પ્રમાણે ના ફોન નં. પર Whatsapp મેસેજ કરી નોંધણી કરાવવાની રહેશે.)

    વિદ્યાર્થીઓને નામ નોંધાવવા માટે ના સંપર્કો.

    ◽️ ધોરણ ૧૦ માટે:-
    ભાવેશભાઈ આર. જાવિયા
    ૯૫૮૬૦-૬૦૮૧૯
    ભરતભાઈ વી. વાઘેલા
    ૯૮૨૫૧-૬૬૨૯૫

    ◽️ ધોરણ ૧૨ કોમર્સ માટે
    ઘનશ્યામભાઈ પરમાર ૯૬૬૨૨-૪૧૯૬૦

    ◽️ ધોરણ ૧૨ સાયન્સ માટે
    પરેશભાઈ રામપરિયા ૯૦૧૬૨-૮૭૬૧૭
    જીતેન્દ્રભાઇ રાઠોડ
    ૯૦૩૩૧-૬૬૨૩૧

    🔴નોંધ...
    ૧:- કાર્યક્રમ ની વધુ વિગતો નામ નોંધણી કરાવેલ વિદ્યાર્થીઓ ને ફોન દ્વારા જાણ કરવામાં આવશે.
    ૨:- કાર્યક્રમ માં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માં શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત-શિક્ષણ સમિતિનો નિર્ણય અંતિમ અને સર્વે ને બંધનકર્તા રહેશે, જેમાં કોઈ પણ દલીલ ને અવકાશ નથી.

  • Registration
  • શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરતની આ વેબસાઈટમાં Registration માટે સમાજની શિક્ષણ સમિતિનું ફોર્મ મેળવી, ફોર્મ નંબરથી Registration કરી શકાશે. Registration બાદ ભરેલું ફોર્મ સમાજના કાર્યાલયમાં અથવા સમાજના પ્રતિનિધિને જમા કરાવવું જરૂરી છે. ફોર્મ મેળવવા માટે Form Distributor ની તમામ માહિતી Contact Us માંથી મળી શકશે. શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરતના તમામ જ્ઞાતિજનોને આ વેબસાઈટમાં Registration કરવા તથા કરાવવા નમ્ર વિનંતી છે.




OR

Call our IT-Cell

OR